Upcoming Events
Events that we have planned for the near future. Final dates and details on these upcoming events will be forthcoming soon
Past Events

ૐ
સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગે તો જણાય કે સ્વયંને ઘડનારી તો છે પ્રભુની પ્રકાશિત પ્રીતની ઊર્જા. જિજ્ઞાસુ મન આ પ્રકાશિત પ્રીતને ઝીલવા તત્પર થાય.
એવા જિજ્ઞાસુ મનને માર્ગદર્શન ધરવા, પૂજ્ય શ્રી સુરેશ કોઠારી પ્રેરિત, ભક્તિ - સત્સંગમાં આપ સૌને ભાવભીનું નિમંત્રણ છે.
પ્રીત-પ્રકાશ-ગતિ
Date : 15th December 2024, Sunday
Time : 5:30-7:30pm.
અમારી YouTube ચેનલ : “Universal Spiritual Upliftment and Charitable Trust” પર Live પ્રસરણ થશે
તથા
"Aastha Gujarati" Channel પર Live પ્રસરણ થશે
Social Media:
Website : www.usuct.org
Youtube Channel : Universal Spiritual Upliftment & Charitable Trust (USUCT)
Facebook : USUCT
Instagram : usuct_sureshkothari
Join Our WhatsApp Group
https://chat.whatsapp.com/LqKoEx0JuohDHZJJXGOqfy
Time: 05:30 PM - 07:30 PM
Location: Shree Prempuri Ashram, Babulnath road, Mumbai

ૐ
ભાવભીનું નિમંત્રણ 'જીવન પ્રભુ પ્રીતનું મેઘધનુષ'
ચિંતનનો વિષય - “ ભક્તિભાવનું નવનીત”
યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૯ ઑક્ટોબર ૨૦૨૪ શનિવારે, સાંજે ૬.૦૦ થી ૭.૩૦ વાગ્યા સુધી, પ્રેમપુરી આશ્રમ, બાબુલનાંથ રોડ, મુંબઈ, ખાતે, ભક્તિ સત્સંગનું આયોજન થશે. જેમાં માનવી જીવનની મહત્તા, ધ્યેય, જીવનની વાસ્તવિકતા, જેવા કેટલાય વિષયો પર ચિંતન કરવામાં આવશે.
કાર્યક્રમમાં પધારવા આપને અમારું ભાવભીનું નિમંત્રણ છે.
Invitation for Spiritual Discourse Universal Spiritual Upliftment and Charitable Trust is pleased to inform that it is organising Bhakti Satsang gatherings on Saturday from 6.00 pm to 7.30 pm beginning from Saturday 19th October 2024. Topic of discussion is “Bhaktibhaav nu Navneet”
These evenings shall help us spiritually ponder over our life’s purpose, ways of living a spiritually practical life, ways to experience happiness in our daily living and help us go within and understand ourselves better.
Please join us in this journeying endeavour, in personal presence at 5th Floor, Prempuriji Ashram, Hughes Road, Mumbai or connect online on our
Follow us on Facebook - https://www.facebook.com/profile.php?id=100064743184337
YouTube - https://www.youtube.com/@usuct
Instagram - https://www.instagram.com/usuct_sureshkothari/
WhatsApp - https://chat.whatsapp.com/LqKoEx0JuohDHZJJXGOqfy
Time: 06:00 PM - 07:30 PM
Location: Shree Prempuri Ashram, Babulnath road, Mumbai

ૐ
ભાવભીનું નિમંત્રણ 'જીવન પ્રભુ પ્રીતનું મેઘધનુષ'
ચિંતનનો વિષય - “ ભક્તિભાવનું સેવન”
યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૫ ઑક્ટોબર ૨૦૨૪ શનિવારે, સાંજે ૬.૦૦ થી ૭.૩૦ વાગ્યા સુધી, પ્રેમપુરી આશ્રમ, બાબુલનાંથ રોડ, મુંબઈ, ખાતે, ભક્તિ સત્સંગનું આયોજન થશે. જેમાં માનવી જીવનની મહત્તા, ધ્યેય, જીવનની વાસ્તવિકતા, જેવા કેટલાય વિષયો પર ચિંતન કરવામાં આવશે.
કાર્યક્રમમાં પધારવા આપને અમારું ભાવભીનું નિમંત્રણ છે.
Invitation for Spiritual Discourse Universal Spiritual Upliftment and Charitable Trust is pleased to inform that it is organising Bhakti Satsang gatherings on Saturday from 6.00 pm to 7.30 pm beginning from Saturday 5th October 2024. Topic of discussion is “Bhaktibhaav nu Sevan”
These evenings shall help us spiritually ponder over our life’s purpose, ways of living a spiritually practical life, ways to experience happiness in our daily living and help us go within and understand ourselves better.
Please join us in this journeying endeavour, in personal presence at 5th Floor, Prempuriji Ashram, Hughes Road, Mumbai or connect online on our
Follow us on Facebook - https://www.facebook.com/profile.php?id=100064743184337
YouTube - https://www.youtube.com/@usuct
Instagram - https://www.instagram.com/usuct_sureshkothari/
WhatsApp - https://chat.whatsapp.com/LqKoEx0JuohDHZJJXGOqfy
Time: 06:00 PM - 07:30 PM
Location: Shree Prempuri Ashram, Babulnath road, Mumbai

ૐ
ભાવભીનું નિમંત્રણ 'જીવન પ્રભુ પ્રીતનું મેઘધનુષ'
ચિંતનનો વિષય - “ભક્તિની ભેખ”
યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૧ સપ્ટેમ્બર૨૦૨૪ શનિવારે, સાંજે ૬.૦૦ થી ૭.૩૦ વાગ્યા સુધી, પ્રેમપુરી આશ્રમ, બાબુલનાંથ રોડ, મુંબઈ, ખાતે, ભક્તિ સત્સંગનું આયોજન થશે. જેમાં માનવી જીવનની મહત્તા, ધ્યેય, જીવનની વાસ્તવિકતા, જેવા કેટલાય વિષયો પર ચિંતન કરવામાં આવશે.
કાર્યક્રમમાં પધારવા આપને અમારું ભાવભીનું નિમંત્રણ છે.
Invitation for Spiritual Discourse Universal Spiritual Upliftment and Charitable Trust is pleased to inform that it is organising Bhakti Satsang gatherings on Saturday from 6.00 pm to 7.30 pm beginning from Saturday 21st September 2024. Topic of discussion is “Bhaktini Bhekh”